International8 months ago
માઇક્રોસોફ્ટ સર્વર 10 કલાકથી ઠપ, દુનિયામાં હડકંપ: વાયરસ એટેકની ચર્ચા; બેંક, ફ્લાઇટ્સ, કોમ્પ્યુટર, ATMને અસર; અનેક ફ્લાઇટ કેન્સલ,
શુક્રવારે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. તેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ...