આજે વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા 13 લોકોના મોત નીપજ્યા છે. અને 6 જેટલા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે....
તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા 31 સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યો છે. જેને પગલે અગાઉ નિશુલ્ક સેવા આપતી સંસ્થાઓએ પોતાના હાથ ખેંચી લીધા છે. પાલિકાએ પૈસા...
વડોદરાના માંજલપુુર માં વરસાદી પાણી ભરાઇ જવા તથા ડ્રેનેજના પાણી નો યોગ્ય નીકાલ નહીં થવા મામલે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ (જય રણછોડ) દ્વારા પાલિકાની કચેરીમાં જ...
વડોદરાના નંદેસરીમાં મીની નદી પર 50 વર્ષ જુનો ઓવર બ્રિજ આવેલો છે. જાણીતી નંદેસરીના ઔદ્યોગિક એકમો માટે આ બ્રિજ જીવાદોરી સમાન છે. હેવી મશીનરીની અવર-જવર અને...
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને રાજ્યના શહેરોમાં તૂટેલા રસ્તા પરના ખાડાઓ અને પુલોના ધોવાણ અંગે હાઈલેવલ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ,...
આજથી વડોદરા ના 31 સ્મશાનોમાં સેવા-સુવિધાનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો છે. અને આજે સ્મશાનમાં ભારે અંધાધૂંધી સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. સ્વજનના મૃતદેહોને લઇને સ્મશાને...
તાજેતરમાં દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ...
આજે વડોદરાના વારસિયામાં આવેલા સરસિયા તળાવમાં તાજીયા વિસર્જન ટાણે યુવક ડૂબ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ...
વડોદરા ના કાલાઘોડા પાસે આવેલી જુની અને જાણીતી હોટલ લોર્ડસ ઇન ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે પોલીસ દોડતી થઇ છે. વિતેલા 48...
વડોદરા ના પાણીગેટમાં ગતરાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇને મોટી ઇજા થઇ ન્હોતી. આ ઘટનામાં કાર...