Connect with us

City

બોલો હવે બુટલેગરે જાહેરમાં ફટાકડા ફોડીને બર્થડે કરે,પછી પોલીસે કાન પકડાવી, ઉઠ-બેસ કરાવી

Published

on

વડોદરા માં બર્થડે ઉજવણી સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી, સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું જનાવ્યું

  • શહેરના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
  • જાહેરમાં બુટલેગરે કાયદાના લીરા ઉડાડતા જન્મદિવસની ઉજવણી કરી
  • આખી ટોળકીને દબોચીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

શહેરમાં નવી કોર્ટની પાછળ દિવાળીપુરામાં રહેતા બુટલેગરે  જાહેરમાં બર્થડેની ઉજવણી કરી હોવાના વીડિયો સામે આવ્યા હતા.આ વીડિયોમાં કારના બોનેટ પર કેક મુકીને કાપવામાં આવી હતી. બાદમાં હાથમાં બાટલીઓ લઇને બધા ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. અને જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવીને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનાર બુટલેગર અને તેના સાગરિતોને દબોચી લીધા હતા. બાદમાં બધાયને પોલીસ મથક ખાતે લાવીને કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.

શહેરમાં દિવાળીપુરા વિસ્તારના જાણીતા બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળીનો જન્મદિવસ હતો. તેની ઉજવણી તેણે તેના સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી હતી. એટલું જ નહીં તેના સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ બોટલમાંથી કંઇક પી રહ્યા હતા, અને રસ્તા પર જ ઝૂમી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જે બાદ અકોટા પોલીસ એક્શનમાં આવી હતી. અને બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી સહિત તેના સાગરિતોને દબોચી લેવામાં આવ્યા હતા.

જ્યારે ઉજવણી બાદ પોલીસે બુટલેગર અને તેના સાગરિતોની મસ્તી ઉતારી દીધી હતી. કાર સહિત પોલીસે તમામ સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી, સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી, અલ્પેશ ચીમન મકવાણા, પ્રકાશ મુકેશ માળી, યજ્ઞદેવ સિંહ, અશોકસિંહ જાડેજા તથા પ્રિન્સ સંગીત જાદવની અટકાયત કરી હતી. અને અકોટા પોલીસ મથકે તમામને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. આમ, જે સોશિયલ મીડિયામાં કાયદો તોડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાં જ હવે પોલીસની કાર્યવાહીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે.

Continue Reading
Savli22 hours ago

સાવલી-ડેસર પંથકમાં ચકચાર: સોનાના ઘરેણા બનાવવા આપેલ લાખોનું સોનું ઓળવી જનાર સોની વેપારીની ધરપકડ

National23 hours ago

‘કોકરોચ જનતા પાર્ટી’નું જંતર-મંતર પર મહા-આંદોલન; શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે બોલિવૂડ સેલેબ્સનું સમર્થન

Vadodara1 day ago

વડોદરા: માંજલપુર GIDC શાક માર્કેટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર; પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

Vadodara1 day ago

વડોદરા: નારેશ્વરમાં રેતી માફિયાઓનો આતંક યથાવત! ડમ્પરે ઝાડ તોડતા; ગ્રામજનોનો પોલીસ સાથે ઘર્ષણ

Vadodara2 days ago

વડોદરા: મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ પર પોલીસનો સપાટો; બે શખ્સો ઝડપાયા, ચાર વોન્ટેડ

Gujarat2 days ago

આણંદ: ચિખોદરામાં ગેસ લાઈનમાં ભભૂકી આગ; ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો

Vadodara3 days ago

અકોટા જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો: દાહોદ ભાગવાની તૈયારીમાં રહેલા ત્રણ તસ્કરો ક્રાઈમ બ્રાન્ચની ઝપટે

Editor's Exclusive3 days ago

ધારાસભ્યોની વાત સાચી પડી, સરકારી તંત્ર પાસે કામ કરાવવું યુદ્ધ લડવા સમાન અઘરું!, વરણામા ગ્રામ પંચાયતને થયો કડવો અનુભવ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 week ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia2 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara4 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 month ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending