Connect with us

South Gujarat

સુરતમાં ફરી માનવતા લજવાઈ: સારોલીમાં 3 વર્ષની માસૂમ બાળકી પર નરાધમ દ્વારા દુષ્કર્મ; આરોપીની ધરપકડ

Published

on

  • સુરક્ષા પર સવાલ: સારોલીમાં ૩ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મની ઘટનાથી સુરત શહેર હચમચી ગયું.
  • નરાધમ ઝડપાયો: બાળકીની માતાએ રંગેહાથ ઝડપી પાડ્યો હેવાન; આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનની ધરપકડ.
  • સ્થાનિકોમાં આક્રોશ: થોડા સમયમાં બનેલી બીજી ઘટનાને પગલે રહેવાસીઓમાં ભારે રોષ; વિસ્તારની સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો.
  • હવસનો શિકાર: બાળકીની લાચારીનો લાભ ઉઠાવી નરાધમે આચર્યું કૃત્ય; કાયદાકીય કાર્યવાહી તેજ.

સુરત: સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. નેચરવેલી હોમ્સ પાસે આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં રહેતી માત્ર ૩ વર્ષની માસૂમ બાળકી હવસખોરનો શિકાર બની છે. સારોલી પોલીસે આ મામલે બિહારના મૂળ વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન નામના શખ્સની ધરપકડ કરી છે.

📌શું બની હતી ઘટના?

ગત ૨૩ એપ્રિલે બપોરના સમયે શ્રમિક પરિવારની બાળકી ઘરે એકલી હતી. માતા જ્યારે નજીકમાં જ પોતાના પતિને બોલાવવા ગઈ હતી, તે સમયે બાજુમાં રહેતા આ નરાધમે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. આરોપી અગાસી પરથી નીચે ઉતરી બાળકી સાથે ગંભીર શારીરિક અડપલાં કરી રહ્યો હતો. તે જ સમયે માતા અચાનક પરત આવી પહોંચતા આ હેવાન રંગેહાથ ઝડપાઈ ગયો હતો. માતાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નરાધમને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

🧐સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો:

સારોલી વિસ્તારમાં થોડા સમયના અંતરે બાળકીઓ પર દુષ્કર્મની આ બીજી ઘટના છે. સળંગ બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ છે. નાગરિકો હવે વિસ્તારની સુરક્ષા અને પરપ્રાંતીયોની સઘન તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.

🫵”હે દ્રોપદી શસ્ત્ર ઉઠાઓ…” જેવી કવિતાની પંક્તિઓ આજે સુરતની આ ઘટના જોઈને સાર્થક થતી જણાય છે. માસૂમ બાળકીઓની સુરક્ષા માટે હવે કડક કાયદા અને અમલીકરણની તાતી જરૂરિયાત છે.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara1 day ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending