નવરાત્રીના બીજા નોરતે વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા તાલુકા પોલીસ મથકમાં સગીરા પર ગેંગ રેપ મામલે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના 48 કલાકમાં...
વડોદરામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી ટાણે ગતરાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવવા પામી છે. ભાયલી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર તરફ જતા રસ્તે સગીરા પર...
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં એક જ્વેલર્સ શોપમાં ચોરી કરીને પલાયન થયેલા તસ્કરો એક જ દિવસમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ચાર તસ્કરો પાસેથી સોના ચાંદીના...
શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ટોળકીને વડોદરા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા ભેજાબાજ ગઠિયાઓ વિરુદ્ધ દેશના 19 રાજ્યોમાં...
વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ડેસર પોલીસ મથકના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં મહિસાગર નદીની કોતરમાં દારૂ સંબંધિત ગતિવિધિ પકડી પાડી હતી....
વડોદરા પાસે આવેલા કરજણમાં આરોપી અસગર અલી શેખ દ્વારા પરિણીતા કોમલબેન (નામ બદલ્યું છે) ની હોટલમાં છેડતી કરવામાં આવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે....
હાલ શ્રાવણ માસમાં શ્રાવણીયા જુગારની લહેર ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા રોજબરોજ અનેક જુગાર રમતા કળિયુગી શકુનિઓને શોધી કાઢીને ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે....
ફતેગંજ વિસ્તારમાં મોડી રાત્રે ધમધમતી ચાની લારી પર વિદર્ભિઓ દ્વારા મૂંગા પ્રાણીને મારવામાં આવતા હોવા મામલે ટોકતા હોસ્ટેલમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ પર પટ્ટા વડે હુમલો કરવામાં...
વડોદરા શહેરના મધ્યમાં નિર્માણાધિન હાઈસ્પીડ બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેકટ માંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરીને તેનો સંગ્રહ કરી રાખનાર રીઢા ભંગારચોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો...
વડોદરા જીલ્લાના વરણામાં પોલીસે દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે...