Connect with us

Gujarat

દાહોદ: વરોડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત, રક્ષાબંધનના પર્વ પર જ બેહનોએ બે ભાઈઓને ગુમાવ્યા

Published

on

દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના બે પુત્રોનું મોત નિપજતા રક્ષાબંધન ના પર્વ પર જ બેહનોએ બે ભાઈઓને ગુમાવતા પરિવાર માટે રક્ષાબંધનનો પર્વ માતમ માં ફેરવાઈ ગયો હતો

દાહોદ જિલ્લામાં રહેતા એક પરિવાર માટે રક્ષાબંધન પર્વ નો કાળ બની ને આવ્યો હતો બહેન આજે તેના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી ભાઈઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે તે પહેલા જ બે ભાઈઓની મોટર સાયકલ ને અકસ્માત નડતા બે સગા ભાઈઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું 

દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક થી પસાર થતા બે સગા ભાઈઓની મોટરસાયકલ અને ફોર વ્હીલર કાર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓનાં ઘટના સ્થળે મોત નિપજતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાયો હતો.

જયારે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોડખોળ ના ચક્રો ગતિમાન કર્યા છે

Continue Reading
Vadodara3 hours ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara4 hours ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 hours ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat6 hours ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara8 hours ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara9 hours ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara23 hours ago

ભારેખમ વેરો ચૂકવ્યા છતાં પાયાની સુવિધાઓ કેમ નહીં? પ્રજાને ગટર મિશ્રિત દૂષિત પાણી અને સત્તાધીશો પીવે બિસ્લેરીનું પાણી!

Vadodara1 day ago

કોર્ટ કેસ ચાલુ હોવા છતાં બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઇ ગઈ, આખરે હાઇકોર્ટની ફટકાર મળતા પાલિકાના વકીલે માફી માંગી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara8 hours ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending