Connect with us

Vadodara

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

Published

on

આ રાજકીય સ્વાગત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની મશીનરીનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે.

https://www.instagram.com/reel/DPvWWqYjBGz/?igsh=MXM1ZjFwdGNjcHI4https://www.instagram.com/reel/DPvWWqYjBGz/?igsh=MXM1ZjFwdGNjcHI4
  • નરેન્દ્ર મોદીએ,ગૃહ મંત્રી અમિતશાહ પોતે પોતાના નિવેદનોમાં કહેતા હતા કે,પક્ષના ઝંડા લગાવતા હતા.
  • પક્ષના કાર્યકમના ઝંડા લગાવવા માટે પ્રજાના પૈસે ચાલતી પાલિકાની મશીનરીનો દુરુપયોગ કરીને નેતાઓને રાજી કરતાં આજ ના કાર્યકરો.
  • વોર્ડ 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના દિવ્યાંગ જિંગરના આદેશથી ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનો અને કર્મચારીઓનો ઉપયોગ થયો.

વડોદરાને કર્મભૂમિ ગણાવતા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે નરેન્દ્ર મોદીએ અને ઝંડા લગાવવાનું પણ કામ કર્યું હતું. હાલના ગૃહ મંત્રી અમિતશાહ પોતે પોતાના નિવેદનોમાં કહેતા હતા કે, તેઓ સ્કૂટર પર ફરી ફરીને પક્ષના ઝંડા લગાવતા હતા. જ્યારે આજના ભાજપના કાર્યકરો એટલા આળશું અને મૂડીપતિ થઈ ગયા છે કે, પક્ષના કાર્યકમના ઝંડા લગાવવા માટે પ્રજાના પૈસે ચાલતી પાલિકાની મશીનરીનો દુરુપયોગ કરીને નેતાઓને રાજી કરવા કામે લગાવી દેવામાં આવે છે.

આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ વડોદરાની મુલાકાતે આવનાર છે. હોદ્દો સંભાળ્યા બાદ પહેલી વાર વડોદરા આવતા જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે આ રાજકીય સ્વાગત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની મશીનરીનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે.

ગત રાત્રે શહેરના માર્ગો પર પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના વાહનોમાં ભારતીય જનતા પાર્ટી ના ઝંડા જોવા મળતા  તેઓને રોકીને પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે વોર્ડ 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના દિવ્યાંગ જિંગરના આદેશથી ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનો અને કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે . રાજકીય કાર્યક્રમમાં પાલિકાના સાધનો અને મેન પાવરનો ઉપયોગ થતા પવન ગુપ્તાએ તેનો વિરોધ કર્યો હતો. શુ ભાજપ પાસે એટલા પણ સક્ષમ કાર્યકર્તાઓ નથી? કે તેઓ પક્ષના ઝંડા લગાવવા જાતે જ કામે લાગી શકે?

Continue Reading
Vadodara4 hours ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat5 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara9 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara1 day ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara1 day ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara2 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli3 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending