ત્રણ વર્ષ પહેલા વડોદરા તાલુકા પંચાયત દ્વારા ગામેગામ કચરો કલેક્ટ કરવા માટે કરોડોના ખર્ચે તટ્રેક્ટર આપવામાં આવ્યા હતા. જે ટ્રેક્ટર ખરીદીમાં પણ નીતિ નિયમોને નેવે મુકીને...
આજરોજ વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 100 દિવસ સુધી...
કરજણ નગરપાલિકાની ચુંટણી બાદ હવે પ્રમુખ પદની ચાલી રહેલી દાવેદારીમાં ભાજપના નેતાઓએ પોતપોતાના પ્રમુખ પદના દાવેદારો માટે જોર લગાવ્યું છે. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ...
વડોદરાના નવલખી મેદાન ખાતે બિલ્ડરોના જૂથ દ્વારા રિયલએસ્ટેટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરને મહાકુંભ તરીકે બિલ્ડરો સંબોધી રહ્યા છે. ત્યારે ફાયરસેફટીના નિયમોનો છડેચોક ભંગ...
વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાની ચુંટણી અને જીલ્લાની કેટલીક ખાલી પડેલી બેઠકો પરની પેટા ચુંટણી સંપન્ન થતા મોટા ભાગે ભાજપને જીત સાંપડી છે. જોકે વિવાદોમાં રહેલી કરજણ...
જીલ્લા ભાજપમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 10-12 નહિ પણ 55 જેટલા ઉમેદવારોએ જીલ્લા ભાજપ અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપે...
સંગઠન પર્વની ઉજવણીની સાથે સાથે નવા મંડલ પ્રમુખો તેમજ જીલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આજે શહેર...
(મૌલિક પટેલ- એડિટર) સંગઠન સર્વોપરીની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સત્તામાં છે અને સંગઠનશક્તિ જ તેની માટે જવાબદાર છે. આ વખતના સંગઠન પર્વમાં પક્ષે એક...
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી ઐતિહાસીક મતોથી ચૂંટાઇને આવ્યા છે. ચૂંટણી દરમિયાન તેમણે રજુ કરેલા સોગંદનામાની ખરાઇ કરીને તેને મંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં એક પ્રતિસ્પર્ધિ...
આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે છે. આજે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી જતા તેમણે સ્વચ્છતા સારી હોવાનું અનુભવ્યું હતું. અને શહેરીજનોના વખાણ કર્યા હતા. દિવાળી...