Connect with us

Vadodara

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ઈસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ

Published

on

  • સભાગૃહમાં ભગવાનની લીલા ફરીવાર કંડારાશે, સમારકામ માટે રથને બહાર કઢાયો

શહેરમાં હરિનગર પાંચ રસ્તા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અષાઢ સુદ બીજે ભવ્ય રથયાત્રા કઢાય છે. જેની તૈયારીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત કરાઈ છે.‌ ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, રથમાં રહેલા દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવશે. જ્યારે મિસ્ત્રી અને ટેક્નિશિયન દ્વારા જે વસ્તુ બદલવાની હશે તે બદલી નખાશે. 2 દિવસમાં આ તૈયારી શરૂ કરાશે, જેથી રથ મંદિર પરિસરમાં બહાર કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 27 જૂને અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા નીકળશે. સાથે મંદિરના સભામાં માંગલની ફરી વખત કંડારવામાં આવનાર છે. પ્લાસ્ટિકના મોલ્ડિંગથી તૈયાર થતી આ લીલાઓ 1998માં કંડારવામાં આવી હતી.

જેને આ વર્ષે ફરી વખત કંડારવાનું શરૂ કરવામાં આવશે. 11 જૂને ભગવાનના જલાભિષેક બાદ કપાટ બંધ કરાશે આગામી 11 જૂનના રોજ જલાભિષેક બાદ જ્યેષ્ઠ પૂર્ણિમાથી ભગવાનના દ્વાર બંધ કરવામાં આવશે. જે રથયાત્રાના દિવસે ખૂલશે. ધાર્મિક પ્રણાલી મુજબ જલાભિષેક બાદ ભગવાનનું સ્વાસ્થ્ય કથળતું હોવાથી દર્શન બંધ રહેતા હોય છે.

રથયાત્રા પર્વે રૂા.5 લાખનાં ફૂલ વિદેશથી લાવી ખાસ શણગાર કરાશે રથયાત્રા માટે અંદાજે રૂપિયા 5 લાખની કિંમતનાં ફૂલ વિદેશથી લાવવામાં આવે છે. જ્યારે ભગવાનને ખાસ શણગાર આ દિવસે કરવામાં આવતો હોય છે. રાધાકૃષ્ણ ભગવાન અને જગન્નાથ મહારાજના રોજિંદા શણગાર માટે અનેક ભક્તો મંદિરમાં જ પુષ્પમાળા તૈયાર કરતા હોય છે. જોકે આ દિવસ માટે ખાસ વિદેશથી ફૂલો મગાવવામાં આવે છે.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara1 day ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending