Vadodara
વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચ્યા પાલિકાના સત્તાધીશો, 95 ટકા કામગીરી પૂર્ણ
Published
1 year agoon
- વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા પાલિકા સત્તાધીશો
- 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે – મ્યુનિ. કમિ
- હાલ માટીનું ધોવાણ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું
વડોદરાના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ પાસેથી પસાર થતા વિશ્વામિત્રી નદીના પટમાં કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ તથા સમિક્ષા કરવા માટે પાલિકાના કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવી પહોંચ્યા છે. વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેસવાને હવે જુજ દિવસો બાકી છે, ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટચની મુલાકાત લેવા અગ્રણી આવ્યા છે. આ તકે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, હાલ 95 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે 100 ટકા કામગીરી પૂર્ણ કરીશું. હાલમાં વરસાદમાં માટીને નુકશાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જમીન મજબુત કરવા માટે 3 – 4 મહિના થશે. કારણકે મૂળિયા ઉંડા જવા જરૂરી છે
વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે, અમે વિશ્વામિત્રીમાં 24.5 કિમીની પટ્ટામાં કામ કરી રહ્યા છીએ. ડ્રેજીંગનું કામ કર્યા બાદ થોડુંક કામ હજી બાકી છે. આગામી 10 દિવસમાં અમે કામગીરી પૂર્ણ કરીશું. આ વખતે ચોમાસું વહેલા આવવાની શક્યતા છે. એટલે માટી બચાવવા માટે સોઇલ કન્વર્ઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આગળથી સૂચન અનુસાર તેમાં અમે કામ કરવાના છીએ. વરસાદમાં માટીને નુકશાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જમીન મજબુત કરવા માટે 3 – 4 મહિના થશે. કારણકે મૂળિયા ઉંડા જવા જરૂરી છે. આવનાર દિવસમાં ઉપરની તરફ અમે પ્લાન્ટેશન કરીશું. પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ 2.0 હેઠળ મેગા પ્લાન્ટેશન કરાશે.
વધુમાં જણાવ્યું કે, વિશ્વામિત્રી કિનારે મોટા ઝાડનું વાવેતર કરાશે. 95 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીના ભાગોમાં પહેલા સિંચાઇ વિભાગ કામ કરવાનું હતું, જેમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અન્યત્રે મગરની હાજરી ધરાવતા વિસ્તારમાં કામગીરી બાકી છે. તેમાં પર્યાવરણ પ્રેમીને સાથે રાખીને કામ કરીશું. કામગીરીને લઇને 100 દિવસનું લક્ષ્યાંક પ્રતિકાત્મક હોય છે. એવું નથી કે, 100 દિવસમાં પૂર્ણ કરી શકીએ. વરસાદના કારણે બે-ત્રણ દિવસ વધુ લાગી શકે. અમે પણ સામાન્ય માણસ જ છીએ, એટલે એવું કંઇ વિશેષ ના કરી શકીએ. કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવશે.
You may like
-
હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના
Trending
-
Vadodara5 days agoખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
Vadodara14 hours agoઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
Vadodara2 hours agoહચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
