Savli2 months ago
સાવલી: શિવમ પેટ્રોકેમ કંપનીના ઝેરી ગેસથી પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ મૃત્યુ પામી હોવાનો આક્ષેપ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા અને બહુથા વચ્ચે મુખ્યમાર્ગ પર આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા ગેસના કારણે નજીકમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની અસંખ્ય મરઘીઓ મૃત્યુ...