વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામના ખેડૂત પર ખેતરમાં પાણી છોડવા મામલે ટોળાએ હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો...
વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં આવેલી જાણીતી ખાનગી યુનિવર્સિટીની બસ કાંસમાં ખાબકી છે. સવારે વિદ્યાર્થીઓને યુનિ.માં લઇ જતી બસના ચાલકે વડોદરા ગ્રામ્યના સર્કિટ હાઉસ પાસે સ્ટીયરીંગ પરનો...
વડોદરા ગ્રામ્ય માં આવતા વાઘોડિયાના મડોધરમાં ડો. એન.જી. શાહ સાર્વાજનિક હાઇસ્કુલ આવેલી છે. શાળા નજીક લીમડાનું મોટુ ઝાડ છે, તેમાં રહેતો મધપૂડો એકાએક છંછેડાતા મધમાખીઓનું ઝૂંડ...
જિલ્લાના વાઘોડિયા તાલુકાના બોડીદ્રા ગામમાં રહેતા યુવાન પંખી – પ્રેમી પંખીડાએ ગામની સીમમાં બાવળની ઝાડની ડાળી ઉપર દોરડાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ...
વડોદરાના વાઘોડિયા રોડ ચાર રસ્તા પાસે નુર્મઆવાસ યોજનાના મકાનમાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનિટરિંગ રેડ પાડીને 9,00,000 ના દારૂ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે...
વડોદરા પાસે આવેલા વાઘોડિયા પોલીસ મથકની હદમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવવા પામી છે. આ ઘટનામાં યુવકને મોટા નફાની લાલચ આપીને તેને પૈસા લઇને બોલાવવામાં આવ્યો...
જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂતનો રહસ્યમય સંજોગોમાં ગામના પાસેના પાણી ભરેલા નાળામાથી રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ...
વડોદરામાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જેને લઇને ખળભળાટ મચી જવા...
વડોદરા શહેર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જોકે આ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પણ તેનાથી બુટલેગરોના વેપલાને કોઈ ફરક પડ્યો નથી. વડોદરા જિલ્લાના...
વાઘોડિયા નગરપાલિકા કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા હલ નહીં થતાં મીના પાર્ક સોસાયટીના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત...