Vadodara1 year ago
છડેચોક કાયદાનો ભંગ કરનાર “જાડેજાને” હવે પોલીસ કેવી રીતે દંડ કરશે?
વડોદરા શહેરમાં તાજેતરમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોમે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. CCTV જ્યાં...