Connect with us

Vadodara

રસ્તા પર પડેલા ખાડામાં પડતા આંગળી કપાઇ, પાલિકા સામે ગંભીર આરોપ

Published

on

  • આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકા પર અસર થવાની છે, મને પાલિકાએ વળતર ચૂકવવું જોઇએ – દેવીદાસ
  • વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે
  • ખાડામાં પડતા યુવકની આંગળી કપાઇ ગઇ હોવાનો આરોપ
  • આજીવીકા પર જોખમ ઉભુ થતા પાલિકા પાસે વળતરની માંગણી કરાઇ
  • ભોગબનનાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર વર્ક કરતા હોવાનું જણાવ્યું છે

વડોદરા માં ખાડા હવે વધારે જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં બીલ કલાલી રોડ પર રહેતા રહીશ સવારે દુધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન થોડાક અંતરે બહુબધા ખાડા હતા. જેમાં ખાડાઓના કારણે તેમનું વાહન સ્લીપ થઇ ગયું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે. આ ઘટનામાં તેમની આંગળીને ઇજા પહોંચતા તેઓ તુરંત હોસ્પિટલ ગયા હતા. જ્યાં તબિબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભોગબનનારન ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી તેમની આજીવીકા સામે પ્રશ્નો ઉભા થયા છે. જેથી તેઓ હવે પાલિકા તંત્ર  પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, મારૂ નામ દેવીદાસ બરાડે છે, હું બીલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરીયમ – 1 માં રહું છું. હું સવારે 6 વાગ્યે ગઇ કાલે દુધ લેવા માટે બહાર જતો હતો. હું ડવ ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યાં બહુબધા ખાડા હતા. ખાડાઓના લીધે મારુ વાહન સ્લીપ થઇ ગયું હતું. અને હું નીચે પટકાયો હતો. રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઇ હતી. ત્યાર બાદ હું ડોક્ટર પાસે ગયો હતો, ડોક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઇ લીધા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હું ખાનગી કંપનીમાં કામ કરૂં છું. મારૂ કામ કોમ્પ્યુટર પર હોય છે. પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ નહીં કરી શકું. આ મને આજીવન તકલીફ રહેશે, અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકાના સાઘન પર અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જોઇએ. મારૂ જીવન ગાળવા માટે મને ઘણી મુશ્કેલીઓ પડશે, હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે. હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો, અને ત્યાર બાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, એક કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યાર બાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી. મેં ડોક્ટરને કહ્યું કે, મને આંગળી પાછી જોડી આપો, તો ડોક્ટરે સામે જણાવ્યું કે, આંગળી નખમાંથી છુટી પડી ગઇ છે. રસ્તો ખરાબ થવાના કારણે આ થયું છે. આની સંપૂર્ણ જવાબદારી પાલિકાની છે. મારા પરિવારમાં ચાર સભ્યો છે, તેમાંથી હું એકમાત્ર આજીવીકા માટે કમાઉં છું. મારા સંતાનો ભણે છે, અને પત્ની ગૃહકામ કરે છે. આંગળી કપાઇ જવાના કારણે હું ભારે મુશ્કેલીમાં મુકાયો છું.

International9 hours ago

ઓસ્ટ્રેલિયા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર: 12ના મોત, આતંકવાદી હુમલો જાહેર,’બહાદુર’ નાગરિકે શૂટરને પકડ્યો

National10 hours ago

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર: નીતિન નબીન બન્યા BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

Vadodara10 hours ago

વડોદરામાં યોજાયો ‘સાડી ગૌરવ રન’: 4 હજારથી વધુ મહિલાઓએ પરંપરા અને ફિટનેસનો સંદેશ આપ્યો!

Vadodara10 hours ago

વડોદરાના ફતેપુરામાં ચોખા ભરેલો ટ્રક ખાડામાં ફસાયો: VMCની બેદરકારી!

Vadodara13 hours ago

વડોદરા: થર્ટી ફર્સ્ટ પહેલાં PCBની મોટી રેડ! ₹3.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

International1 day ago

H-1B વિઝા પર ટ્રમ્પના આદેશને 20 US રાજ્યોનો પડકાર: $100,000 સુધીની લઘુત્તમ વેતન મર્યાદા પર દાવો

Vadodara2 days ago

વડોદરામાં બેફામ ખોદકામથી ભય: વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે પાયા ખોદતા સર્જન કોમ્પ્લેક્સ નમી પડ્યું, લોકોમાં દોડધામ

Vadodara2 days ago

વડોદરા ક્રાઇમ: 15 દિવસ પહેલા ઉતારેલો 40 લાખનો વીમો બન્યો હત્યાનું કારણ, પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Tech Fact3 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara4 days ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 weeks ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 weeks ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 weeks ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 month ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National1 month ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli2 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending