Connect with us

Savli

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના વ્હારે આવ્યા સાવલીના ધારાસભ્ય, બે વર્ષનો પગાર આપશે

Published

on

  • હજી પણ એક શખ્સ લાપતા હોવાથી તેની ભાળ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
  • ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃતકોના પરિવાર માટે ધારાસભ્યની જાહેરાત
  • પરિવાર દીઠ રૂ. 1 – 1 લાખ આપશે
  • દુર્ઘટનામાં વ્યક્તિગત રીતે મદદ કરવા આગળ આવેલા સંભવિત આ પહેલા ધારાસભ્ય છે

તાજેતરમાં વડોદરા પાસે આવેલા પાદરાના ગંભીર બ્રિજ તુટી પડવાની ઘટના  સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારને વળતરની જાહેરાત કરી છે. આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર  મૃતકોના વ્હારે આવ્યા છે. તેમણે મૃતકોના પરિવારને રૂ. 1 લાખની જાહેરાત કરી છે. આ રીતે મૃતકોના સમર્થનમાં આવનારા આ પહેલા ધારાસભ્ય છે.

પાદરા પાસે જર્જરિત બ્રિજ હોવાની રજુઆત વર્ષ 2022 થી કરવામાં આવતી હતી. પરંતુ તંત્રએ વાત ધ્યાને લાધી ન્હતી. દરમિયાન ચાર દિવસ પહેલા સવારના સમયે આ બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નીપજ્યા છે. હજી પણ એક શખ્સ લાપતા હોવાથી તેની ભાળ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારના વ્હારે સાવલી વિધાનસભાના ધારાસભ્ય આવ્યા છે. તેમણે મૃતકોના પરિવાર માટે રૂ. 1 – 1 લાખની જાહેરાત કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના બે વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારને સહાય આપશે. આ રીતે દુર્ઘટનામાં ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા વ્યક્તિગત ધોરણે મદદ કરવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો હોવાની લોકચર્ચા છે. આ જોતા આગામી સમયમાં અન્ય લોકો પણ મૃતક પરિવારોની મદદ માટે આગળ આવે તો નવાઇ નહીં.

Continue Reading
Vadodara12 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara16 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara17 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National23 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara1 day ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International1 day ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur2 days ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara2 days ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara6 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending