વડોદરા શહેર નજીક નંદેસરી GIDC ની ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય યુવાન નોકરી પરથી ઘરે પહોંચ્યા બાદ અચાનક ચક્કર ખાઈને પડી ગયા બાદ મોતને ભેટ્યો...
નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આજરોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ...