Gujarat8 months ago
MBBS હોવા છતાંય MD લખાવીને પ્રેક્ટિસ કરતા તબીબો માટે GMCએ જાહેર કરી નોટિસ,લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થશે!
રાજ્યમાં પ્રેક્ટિસ કરતા એલોપેથીક તબીબો માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મહત્વની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ફક્ત MBBS ની ડીગ્રી ધરાવતા તબીબો પોતાને MD તરીકે...