Vadodara2 months ago
બેંકોકમાં આયોજિત કાર્યક્રમમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર
બેંકોકમાં આયોજિત એશિયા પેસીફીક કોન્ફરન્સ ઓન બિજીંગ + 30 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો વડોદરાના તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર...