Connect with us

National

NEET 2026ની નવી તારીખ જાહેર; શિક્ષણ મંત્રીનું મોટું એલાન – હવે OMR શીટ બંધ, પરીક્ષા થશે ઓનલાઇન!

Published

on

  • નવી તારીખ: NEET 2026ની રદ થયેલી પરીક્ષા હવે 21 જૂનના રોજ લેવાશે; 14 જૂન સુધીમાં એડમિટ કાર્ડ જાહેર થશે.
  • ઐતિહાસિક નિર્ણય: પેપર લીક અટકાવવા મોટો ફેરફાર; આગામી વર્ષથી NEETની પરીક્ષા માત્ર ઓનલાઇન (Computer Based) યોજાશે.
  • માફિયાઓને ચેતવણી: “પાતાળમાંથી પણ શોધી કાઢીશું” – શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીક કરનારાઓને આપી કડક ચેતવણી.
  • વિદ્યાર્થીઓ માટે રાહત: પરીક્ષા માટે 15 મિનિટનો વધારાનો સમય મળશે; આર્થિક બોજ સરકાર ઉઠાવશે અને મનગમતું સેન્ટર પસંદ કરી શકાશે.

નવી દિલ્હી: NEET 2026ની પરીક્ષાના પેપર લીક કાંડને લીધે દેશભરમાં મચેલા હોબાળા બાદ આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકારે લાખો વિદ્યાર્થીઓના હિતમાં માત્ર નવી પરીક્ષાની તારીખ જ જાહેર નથી કરી, પરંતુ સમગ્ર પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે.

https://x.com/dpradhanbjp/status/2055157188977709535?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2055157188977709535%7Ctwgr%5Ef36cdd3bb6685b5d34c71d9d9f18fd18b5f2331a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F6a06b338a918a2b965c0bb8a

🧑‍💻પરીક્ષા હવે ડિજિટલ મોડમાં:

શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે પેપર લીક જેવી ગેરરીતિઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEET UGની પરીક્ષા પરંપરાગત પેન-પેપર (OMR) મોડને બદલે ઓનલાઇન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ (CBT) લેવામાં આવશે. આ નિર્ણયથી પરીક્ષાની સુરક્ષા વધુ મજબૂત બનશે અને પેપર લીક થવાની શક્યતા નહિવત થઈ જશે.

✍️21 જૂને નવી પરીક્ષા:

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા જાહેર કરાયેલ નવી સૂચના મુજબ, રદ થયેલી NEET 2026ની પરીક્ષા હવે 21 જૂનના રોજ યોજાશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધારાની 15 મિનિટનો સમય આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકારે લીધી છે. તેમજ વિદ્યાર્થીઓ આગામી એક અઠવાડિયામાં પોતાની પસંદગીનું શહેર પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરી શકશે.

🧐તપાસ CBIના હવાલે:

શિક્ષણ મંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, “અમારી લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. જે લોકોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે તેમને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે.” આ સમગ્ર કૌભાંડની તપાસ CBI ને સોંપી દેવામાં આવી છે. તેમણે સ્વીકાર્યું હતું કે 12 મે સુધીમાં ‘ગેસ પેપર’ ના નામે સવાલો બહાર આવી ગયા હતા, જેના કારણે ભારે હૈયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

🫵સરકારના આ કડક વલણ અને ટેકનોલોજીના ઉપયોગથી શું આગામી સમયમાં પેપર લીકની ઘટનાઓ અટકશે? તે જોવું  રહ્યું.

Continue Reading
Vadodara2 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara19 hours ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara20 hours ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara2 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli3 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara4 days ago

અટલાદરા પોલીસે પાંચ મહિના અગાઉના ચોરીના ગુનામાં સોના-ચાંદીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

Gujarat4 days ago

કાનપુરમાં ભયાનક વિમાન દુર્ઘટના: ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતા પાયલટ અને કો-પાયલટના મો*ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending