Connect with us

Vadodara

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Published

on

  • સત્યનો સ્વીકાર કે બળવો? પૂર્વ ધારાસભ્ય લાખાવાલાએ કબૂલ્યું – “છેલ્લા ૫ વર્ષના શાસનથી ભાજપની છબી ખરડાઈ.”
  • શુક્લનો પલટવાર: “લાખાવાલા કોઈ જવાબદાર પદ પર નથી, આ તેમનો વ્યક્તિગત મત હોઈ શકે.” – ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ.
  • ભૂતકાળના ઘા તાજા થયા: પૂરમાં તરાપા વસાવવાની સલાહ આપનાર ડો. શીતલ મિસ્ત્રીના નિવેદનથી લઈને ‘લેટર કાંડ’ સુધીના મુદ્દાઓ ફરી ચર્ચામાં.
  • ટિકિટ કાપવાનું કારણ શું? જો શાસન સફળ હતું, તો મોટાભાગના નગરસેવકોને બદલવાની પક્ષને કેમ પડી જરૂર?

વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં 2021 થી 2026 સુધીના શાસનકાળમાં પ્રજાએ ભોગવેલી હાડમારીઓ હવે ભાજપના આંતરિક કલહનું કારણ બની છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાના એક નિવેદને શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

https://www.instagram.com/reel/DXCgi_fjGeY/?igsh=dTJzanVqazg1bHdi

🧐ભૂલોનો સ્વીકાર અને પક્ષની છબી:

ભૂપેન્દ્ર લાખાવાલાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે છેલ્લા 5 વર્ષના પાલિકાના શાસનમાં થયેલી ભૂલોને કારણે ભાજપની છબી ખરડાઈ છે. તેમણે જણાવ્યું કે, આ જ કારણ છે કે પક્ષે મોટાભાગના જૂના ચહેરાઓને પડતા મૂકીને નવા ઉમેદવારોને તક આપવી પડી છે. રાજકારણમાં પરિપક્વતા એ જ છે કે ભૂતકાળની ભૂલો સ્વીકારીને તેને સુધારવામાં આવે.

🗣️સામે પક્ષે બચાવની મુદ્રા:

બીજી તરફ, રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ આ નિવેદનનું સખત ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે લાખાવાલા હાલ પક્ષમાં કોઈ સત્તાવાર પદ પર નથી, તેથી તેમના નિવેદનને ભાજપ સાથે જોડી શકાય નહીં. જોકે, રાજકીય પંડિતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બાલકૃષ્ણભાઈ આને વ્યક્તિગત મત ગણાવતા હોય, તો શું તેમનો બચાવ પણ વ્યક્તિગત નથી?

પ્રજાની પીડા અને શાસકોની નિષ્ફળતા:

ઉલ્લેખનીય છે કે, 2021-2026 ના ગાળામાં વડોદરાની જનતા રસ્તાના ખાડા, ભુવા અને વિશ્વામિત્રીના પૂરમાં સર્જાયેલી તારાજીથી ત્રસ્ત હતી. પૂરના સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીનું “લોકોએ બોટ અને દોરડા વસાવી લેવા જોઈએ” તેવું નિવેદન આજે પણ લોકોના મનમાં ખટકી રહ્યું છે. કાઉન્સિલરોની આંતરિક લડાઈ, લેટર કાંડ અને નિષ્ફળ મેયર જેવા વિષયો સતત પાંચ વર્ષ ચર્ચામાં રહ્યા હતા.

🧐સબ સલામતના દાવા અને વાસ્તવિકતા:

પૂર વખતે જે ધારાસભ્યો પ્રજા વચ્ચે જઈને લોકોનો રોષ સહન કરી શકે તેવી સ્થિતિમાં નહોતા, તેઓ આજે બધું જ ‘સબ સલામત’ હોવાના દાવા કરી રહ્યા છે. ભાજપે આ વખતે નો-રિપીટ થીયરી અપનાવીને એ સાબિત કરી દીધું છે કે ક્યાંક ને ક્યાંક શાસનમાં મોટી કચાશ રહી ગઈ હતી.

🫵શું જૂના જોગીઓનું મૌન અને નવા ચહેરાઓનો ઉદય ભાજપ માટે ફાયદાકારક રહેશે કે પછી આ આંતરિક નિવેદનબાજી ચૂંટણીમાં મોટું નુકસાન કરાવશે?

Continue Reading
Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara2 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara2 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara2 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International3 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara3 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara4 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending