Connect with us

Vadodara

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Published

on

  • પરીક્ષાનો પ્રારંભ: આવતીકાલથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો રાજ્યવ્યાપી પ્રારંભ.
  • નવો નિયમ: વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ‘બેસ્ટ ઓફ ટુ’નો નિયમ લાગુ, જે સ્કોર સુધારવામાં મદદરૂપ થશે.
  • વિદ્યાર્થીઓની સંખ્યા: ધોરણ 10માં 8,555 અને ધોરણ 12માં 15,328 મળી કુલ 23,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
  • કેન્દ્રો અને બ્લોક્સ: વડોદરા સેન્ટ્રલ જેલના 6 કેદી વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં સામેલ થશે,કુલ 46 પરીક્ષા કેન્દ્રો અને 447 બ્લોકમાં પરીક્ષાનું આયોજન.
  • સુરક્ષા અને સુવિધા: તમામ કેન્દ્રો પર CCTV સર્વેલન્સ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત. વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ (0265-2461703) અને હેલ્પલાઈન કાર્યરત

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનો મહત્વનો તબક્કો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગે આ પરીક્ષાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ વર્ષે ‘બેસ્ટ ઓફ ટુ’ નિયમ અમલી બનતા વિદ્યાર્થીઓમાં નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.

વડોદરામાં કુલ 23,883 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. જેમાં ધોરણ 10 માટે 26 કેન્દ્રો પર 8,555 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહના 15,328 વિદ્યાર્થીઓ ઓ 20 કેન્દ્રો પર પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગે આ પરીક્ષા માટે 46 બિલ્ડીંગો અને 447 બ્લોકની વ્યવસ્થા કરી છે. સૌથી વિશેષ વાત એ છે કે, વડોદરા સેન્ટ્રલ જેલના 6 વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવાની ધગશ સાથે આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.

🧐ચુસ્ત વ્યવસ્થા:

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિદ્યાર્થીઓ કોઈ તણાવ અનુભવે તો તેમના માટે કાઉન્સેલિંગ હેલ્પલાઈન અને કોઈપણ મૂંઝવણ માટે જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર 0265-2461703 જાહેર કરવામાં આવ્યો છે.

🫵શિક્ષણ વિભાગની આ આયોજનબદ્ધ તૈયારીઓ વચ્ચે હવે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Continue Reading
Vadodara1 hour ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara4 hours ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara9 hours ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi9 hours ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara13 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 day ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Dabhoi1 day ago

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Vadodara1 day ago

વડોદરામાં ગેંગવોરના પડઘા: રેસકોર્સ વિસ્તારમાં નાસ્તો કરવા ગયેલા બ્રેડના વેપારી પર હુમલો, લોહીલુહાણ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara4 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara6 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara6 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending