વડોદરા શહેરને તાજેતરમાં નવા ચીફ ફાયર ઓફિસર મળ્યા છે. જોકે આ વાતની ખુશી મનાવવાને બદલે લોકોએ ડરવાની જરૂર લાગી રહી છે. નવા ફાયર ઓફિસરની નિયુક્તિ બાદ...
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા માં ગતરાત્રે હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો . આ અંગે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવતા ગણતરીના સમયમાં...
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ તો વડોદરાના લોકોને સુરક્ષા અને સલામતીની પરવાહ કર્યા વગર બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે મુકી દીધી છે. તેમની આ બેદરકારી ક્યારેક વડોદરાની...
હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે વડોદરાના પોર ગામનો યુવાન ઉંટ ગાડામાં જાન લઈને સલાડ ગામમાં લગ્ન કરવા નીકળ્યો હતો. 15 ઉંટ ગાડામાં વાજતેગાજતે નીકળેલી...
વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં શહેરના પાંચ પોલીસ મથકમાં પકડાયેલી 15 હજારથી વધુ દારૂની બોટલો પર...
વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાની ચુંટણી અને જીલ્લાની કેટલીક ખાલી પડેલી બેઠકો પરની પેટા ચુંટણી સંપન્ન થતા મોટા ભાગે ભાજપને જીત સાંપડી છે. જોકે વિવાદોમાં રહેલી કરજણ...
વડોદરા ના પંડ્યા બ્રિજ પાસે આવેલી યુનિ. હોસ્ટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબ પહેલાની ગલીમાં ખાણી-પીણીની લારીઓ ધમધમતી હતી. જેને પહલે અવર-જવર માટે રોડ સાંકડો થતો...
વડોદરા રેલવે ડિવિઝનમાં કામ કરતા કર્મચારીઓની ભરતીમાં ધાંધલીના આરોપો બાદ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) દ્વારા પ્રતાપનગર રેલવે DRMની ઓફિસ સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં...
વડોદરાના તાંલદજા વિસ્તારમાં વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છરોથી ત્રસ્ત નાગરિકો આજે તાંદલજા તળાવ ખાતે મોટી મચ્છરદાનીઓ લઇને એકત્ર થયા હતા. અને વિસ્તારની સમસ્યા તંત્રના...
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક પ્રંસગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસંગમાં મોટી બોટલમાંથી નાની-નાની બોટલમાં દારૂ ભરવામાં આવી રહ્યો હોવાનો...