Vadodara3 hours ago
વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી
વડોદરા: વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટીમાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. આઠ વર્ષના લાંબા ગાળા બાદ સરોવરનું જળસ્તર 205 ફૂટની નજીક પહોંચતા મ્યુનિસિપલ...