Connect with us

Vadodara

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Published

on

  • હિંસક ઝઘડો: જૂની અદાવતને લઈને ગોત્રીમાં બે પક્ષ વચ્ચે જાહેરમાં મારામારી અને ચપ્પુબાજી.
  • પોલીસ કાર્યવાહી: લક્ષ્મીપુરા પોલીસે સીસીટીવીની મદદથી બંને પક્ષના કુલ 4 આરોપીઓની ધરપકડ કરી.
  • ગુનાહિત ઇતિહાસ: આરોપીઓ અગાઉ મર્ડર, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા.
  • શાંતિ સ્થાપના: અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ.
https://www.instagram.com/reel/DaMevdJNwSl/?igsh=bHc2ZXRpbnNqdGJx

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના મકાન પાસે નજીવી બાબતે થયેલી જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે બંને પક્ષના 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

આશરે છ મહિના અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સુમારે આ બંને જૂથો ફરી એકવાર આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો ગરમાયો કે એક આરોપીએ જાહેરમાં ચપ્પુ કાઢીને ધમકાવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બંને પક્ષે સામસામે મારામારી થતા પોલીસે ગંભીરતા દાખવી બંને પક્ષના કુલ 4 ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

🚨પોલીસની તપાસ અને આરોપીઓ:

લક્ષ્મીપુરા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ગુરૂપ્રસાદ (મુન્નો) હરીપ્રસાદ કનોજીયા, જીગરભાઈ વિક્રમભાઈ રાઠોડ, ઉદય (કિશુ) અલ્પેશભાઈ ડોડીયા અને વિજય (ઢોલીયો) સોમાભાઈ રાણાનો સમાવેશ થાય છે.

🧐ગુનાહિત ઇતિહાસ:

આ તમામ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુરૂપ્રસાદ વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારીના, ઉદય વિરુદ્ધ પ્રોહિબિશનના અને વિજય રાણા વિરુદ્ધ મર્ડર તથા પ્રોહિબિશનના અગાઉ ગુના નોંધાયેલા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Continue Reading
National1 hour ago

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Gujarat9 hours ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli23 hours ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara23 hours ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara24 hours ago

નશાના રવાડે ચઢેલાઓ પર પોલીસની બાજ નજર: શેરખીમાંથી નશીલા દ્રવ્યોના વેચાણનું નેટવર્ક પકડાયું

Vadodara2 days ago

ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી: વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકે 48 યાત્રાળુઓને ઋષિકેશમાં નોંધારા મૂકી ભાગ્યો

Vadodara2 days ago

“અમણે નોટિસ આપી ટાઇમ ન આપ્યો”,દસ્તાવેજોના દાવા સાથે રહેવાસીઓમાં આક્રોશ, ડિમોલિશન સામે લોકો રસ્તા પર

Vadodara2 days ago

ગુનાખોરી પર અંકુશ: ફાયરિંગ અને મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor6 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara6 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara6 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra1 week ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending