Connect with us

International

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

Published

on

  • નવી અરજીઓ સ્થગિત: કેનેડાના PGP પ્રોગ્રામમાં નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ લેવાનું બંધ કરાયું.
  • પેન્ડિંગ પ્રોસેસિંગ: હાલ 50,900 થી વધુ જૂની અરજીઓ પ્રોસેસિંગમાં છે, જેની કામગીરી ચાલુ રહેશે.
  • 2026 નો ટાર્ગેટ: જૂના અરજદારોમાંથી 15,000 લોકોને PR આપવાનું સરકારનું લક્ષ્ય.
  • કારણ: દેશમાં વધતી હાઉસિંગ કટોકટી અને ઇમિગ્રેશન પર નિયંત્રણ લાવવાની સરકારની વ્યૂહરચના.

વડોદરા/કેનેડા: કેનેડામાં વસતા હજારો ભારતીય પરિવારો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ (IRCC) એ ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા અત્યંત લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) હેઠળ નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રોગ્રામ પરનું અતિશય દબાણ છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, ત્યારે 2 લાખથી વધુ અરજીઓનો રેકોર્ડબ્રેક આંકડો મળ્યો હતો. હાલમાં, અંદાજે 50,900 અરજીઓ પેન્ડિંગ છે.. કેનેડામાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી અને જાહેર સુવિધાઓ પર વધતા ભારને ધ્યાનમાં રાખીને, સરકાર પેન્ડિંગ કામગીરીનો ઝડપી નિકાલ કરવા ઈચ્છે છે, જેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

🧐જૂના અરજદારો માટે રાહત:

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે અરજદારોએ અગાઉથી પોતાની ફાઈલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માટે સરકારે 15,000લોકોને PR આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેનેડા સરકાર સતત ઇમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નીતિઓમાં ફેરફાર કરી રહી છે, જેનો આ એક ભાગ છે.

👉પરિવારોમાં ચિંતાનું મોજું:

ઘણા ભારતીયો કે જેઓ પોતાના માતા-પિતાને કેનેડા બોલાવવા માટે આતુર હતા, તેમના માટે આ નિર્ણય એક મોટા ઝટકા સમાન છે. આગામી આદેશ સુધી નવા ફોર્મ બંધ રહેતા હવે ક્યારે આ પ્રોગ્રામ ફરી શરૂ થશે, તે અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

Continue Reading
Vadodara2 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat2 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat3 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara3 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara3 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli4 days ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli4 days ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara4 days ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara3 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending