Vadodara5 months ago
વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે મોડી રાત્રે જામનગર પહોંચ્યા બાદ, આજે વડાપ્રધાને આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ રચતા કાર્યક્રમોમાં હાજરી આપી હતી....