Vadodara1 month ago
વડોદરા રેલવે સ્ટેશનનો થશે કાયાપલટ: યાર્ડ રિમોડેલિંગની કામગીરી જોરશોરથી શરૂ, 30 જૂને થશે નોન-ઇન્ટરલોકિંગ
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનની ક્ષમતા વધારવા અને મુસાફરોને સુવિધાસભર મુસાફરીનો અનુભવ આપવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિભાગના મંડળ રેલ પ્રબંધક...