Savli
સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા
Published
2 months agoon
- રૂ. 95.65 લાખની ઉચાપત: સાવલીની મીના સર્કિટ કંપનીમાં એકાઉન્ટન્ટે લાખો રૂપિયાની હેરાફેરી કરી.
- પોતાના અને પત્નીના ખાતામાં નાણાં ટ્રાન્સફર: કંપનીના ખાતામાંથી રૂ. 89 લાખથી વધુ રકમ અન્ય ખાતાઓમાં ખસેડાઈ.
- સીએની તપાસથી ભાંડો ફૂટ્યો: ઓડિટ અને બેંક ખાતાની તપાસ દરમિયાન આચરવામાં આવેલી ગેરરીતિઓનો પર્દાફાશ થયો.
- પોલીસ કાર્યવાહી: સાવલી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(4) હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ અને તપાસ હાથ ધરાઈ છે.
વડોદરા/સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડદલા ગામે આવેલી ‘મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં નોકરી કરતા એકાઉન્ટન્ટે જ કંપની સાથે વિશ્વાસઘાત કરી રૂ. 95.65 લાખથી વધુની મસમોટી ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કંપનીના એચ.આર. એન્ડ એડમિનિસ્ટ્રેશન મેનેજરની ફરિયાદના આધારે સાવલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

🧐શું છે સમગ્ર કૌભાંડ?
પ્રાપ્ત વિગતો અનુસાર, વડદલા ગામે આવેલી મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અલ્પેશકુમાર ચંદ્રકાન્ત પટેલ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેણે ગત તા. 28/12/2024 થી તા. 25/06/2026 દરમિયાન પોતાની સત્તા અને વિશ્વાસનો દુરુપયોગ કરી કંપનીના બેંક ખાતામાંથી પોતાના તેમજ પોતાની પત્ની બીનાબેન અલ્પેશભાઈ પટેલ અને અન્ય ખાતાઓમાં કુલ રૂ. 89,17,826/- ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત, ટ્રાવેલિંગ એક્સપેન્સના રૂ. 1,54,559/- ની ઉચાપત કરવા ઉપરાંત ખોટા વાઉચરો બનાવી રોકડા રૂ. 7,43,451/- એમ કુલ રૂ. 98,15,836/- ની ઉચાપત કરી હતી. જેમાંથી તેણે રૂ. 2,50,000/- કંપનીના ખાતામાં પરત જમા કરાવ્યા હતા, આમ કુલ રૂ. 95,65,836/- ની રકમનો અંગત ફાયદા માટે દુરુપયોગ કર્યો હતો.
સીએ (CA) ની તપાસમાં પર્દાફાશ
ઘટના અંગે કંપનીના સીએ (Chartered Accountant) દ્વારા ગત તા. 04/09/2026 ના રોજ કંપનીના બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેનો વિગતવાર રિપોર્ટ સોંપતા એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલની આ તમામ ગેરરીતિઓ સ્પષ્ટ થઈ હતી.

આ મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. 11197047260767/2026 ભારતીય ન્યાય સંહિતા (BNS) 2026 ની કલમ 316(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ હાલોલના અને હાલ ન્યુ કારેલીબાગ, સયાજીપુરા, વડોદરા ખાતે રહેતા આરોપી અલ્પેશકુમાર ચંદ્રકાન્ત પટેલ સામે પીએસઆઈ વી.એ. પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના
Trending
-
Savli7 days agoવડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
Vadodara5 days agoખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
Vadodara6 hours agoઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
