વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની મિલકત સંબંધી ગુનાઓ રોકવાની સૂચના હેઠળ જવાહરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. બાજવા વિસ્તારમાં...
શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની કમિશનરની સૂચના હેઠળ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. કારેલીબાગ વિસ્તારના કુખ્યાત બુટલેગર નિખિલ રાજુભાઈ કહારને પોલીસે વિદેશી દારૂ અને...
શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હવે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શોર્ટકટ લેવાની લાલચ અને બેદરકારીને કારણે આજે ફરી એકવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. શહેરના...
કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં હાઈ-લેવલ મીટિંગ યોજાઈ. વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ...
ઉનાળાની શરૂઆત થતા જ શહેરમાં આગની ઘટનાઓમાં વધારો થવાની ભીતિ સેવાતી હોય છે. ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં એસીના વપરાશને કારણે શોર્ટ સર્કિટના બનાવો વધતા હોય છે....
વડોદરામાં પ્રોહિબિશનની અમલવારી વચ્ચે PCB ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને દારૂના સોદાગરોની ઊંઘ ઉડાવી દીધી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં...
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે આજે સ્થાનિક ભંગારના નાના વેપારીઓએ વડોદરા મહાનગરપાલિકા (VMC) ની દબાણ શાખા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વેપારીઓએ...
નશામાં ધૂત પોલીસકર્મીનો કહેર: પ્રતાપનગર બ્રિજ પાસે બેફામ કાર હંકારી સર્જ્યો અકસ્માત. વડોદરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર પોલીસ તંત્રને શર્મસાર કરી દીધું...
વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચુંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ...
વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક ભાજપના કાર્યકરને મળેલા ટ્રાફિક મેમોએ એવો વળાંક લીધો...