વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો એકહથ્થુ વિજય થતા હવે શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન કોણ બનશે? તે ચર્ચાએ જોર પકડ્યું છે....
વડોદરા: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અત્યારે આસપાસના રહીશો માટે મુસીબતનું કારણ બની ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ કામગીરીના બહાને બંધ કરવામાં આવ્યો...
વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય બનેલી બુટલેગરોની...
વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. અમેરિકાથી માતાના અંતિમ દર્શન માટે આવેલા પુત્ર માટે તે સમય કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહોતો. હોસ્પિટલના કોલ્ડ...
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પાસે ગત તા. 26 એપ્રિલના રોજ સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલા...
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસમાં આજે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રેલવે પાર્સલ અધિકારીઓની કથિત હેરાનગતિ અને ઉદ્ધતાઈભર્યા વર્તનના વિરોધમાં ‘વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને બુકિંગ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર-11 ના મતદાન મથક પર બોગસ વોટિંગનો આક્ષેપ લગાવીને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની...
કરજણ તાલુકાના કુરાલી ગામમાં થોડા દિવસો પૂર્વે કનકસિંહ ચૌહાણ નામના વ્યક્તિ લાપતા થયા હતા, જેમનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર...
કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી...
વડોદરા: વડોદરામાં આજે મતદાનના દિવસે માંજલપુર વિસ્તારમાં રાજકીય ઘર્ષણની ઘટના સામે આવી છે. માંજલપુર સ્મશાન પાસે આવેલા મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી...