Connect with us

Vadodara

BJP કાર્યાલય નજીક વોર્ડ નં-8 માં નરક જેવી સ્થિતિ: છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

Published

on

  • ગંભીર સમસ્યા: કરોળિયા રોડ નજીક 6 સોસાયટીઓના 800 પરિવારો 6 મહિનાથી ગટરની સમસ્યાથી પીડિત.
  • દૂષિત પાણીનો ત્રાસ: ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા નળમાંથી કાળું પાણી આવે છે.
  • રોગચાળાની ભીતિ: ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોમાં માંદગીનો ફેલાવો થવાની શક્યતા.
  • તંત્રની ઉદાસીનતા: વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ.

વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલી કરોળિયા રોડ વિસ્તારની સોસાયટીઓમાં પાલિકાતંત્રની બેદરકારીને કારણે રહીશો નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે.  ભાજપ કાર્યલય ની નજીક વૃંદાવન ચોકડી પાસે આવેલી છ સોસાયટીઓના અંદાજે 800 મકાનોમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાવવાની સમસ્યા યથાવત છે, જે હવે જીવલેણ બની રહી છે.

🧐સમસ્યાની ગંભીરતા:

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા બે મહિનાથી ગટરોનું પાણી સોસાયટીના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આટલું જ નહીં, હવે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતાં ઘરોના નળમાંથી કાળા રંગનું પાણી આવી રહ્યું છે. આ દૂષિત પાણીનો ઉપયોગ કરવાને કારણે રહીશોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

🧐રોગચાળાનો ભય:

ગંદકીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ભારે પ્રમાણમાં વધ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રની આ અણઘડ કામગીરીને લીધે કોઈ પણ સમયે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. અનેક રજૂઆતો છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. પ્રજાના ટેક્સના પૈસે ચાલતું પાલિકાતંત્ર પીવાના શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

🫵તંત્રને અલ્ટીમેટમ:

રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, ભાજપ માંથી ચૂંટાય ને આવેલા લોકો ભાજપ પાસે થી પગાર લે જનતા ના ટેક્સ ના પૈસે લહેર કરવી હોય તો જનતાનું સાંભળવું પડે.જો તાત્કાલિક ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે અને પાણીની લાઈનમાં ભળતું ગંદુ પાણી બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી છે.

Continue Reading
Vadodara16 hours ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur2 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara2 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara3 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara3 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat3 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 days ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending