Connect with us

Dabhoi

ડભોઇ: ચાંદોદની સીમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મકાઈનો પાક બળીને ખાખ થતા ખેડૂતને આર્થિક ફટકો

Published

on

  • ખેડૂત માથે આભ ફાટ્યું: ચાંદોદ-નવા માંડવાની સીમમાં વીજ લાઈનમાં ખામી સર્જાતા ભીષણ આગ; હરિયાળા ખેતરો જોતજોતામાં રાખના ઢગલામાં ફેરવાયા.
  • MGVCL સામે આક્રોશ: જર્જરિત વીજ લાઈનમાંથી પડેલા તણખાએ સર્જ્યો વિનાશ; ૧૦ થી ૧૨ એકરમાં તૈયાર મકાઈનો પાક બળીને ખાખ.
  • કુદરત અને તંત્રનો બેવડો માર: કમોસમી વરસાદ અને ભાવના અભાવ વચ્ચે હવે આગની હોનારત; ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો.
  • વળતરની માંગ: પાયમાલ થયેલા ૫ ખેડૂતોએ MGVCL પાસે આર્થિક મદદની કરી પોકાર; તંત્ર ક્યારે લેશે નોંધ?

ડભોઇ: ડભોઇ તાલુકાના ચાંદોદ અને નવા માંડવા પંથકમાં આજે ખેડૂતો પર આફત ઉતરી આવી છે. એમજીવીસીએલની હાઈટેન્શન વીજ લાઈનમાં સર્જાયેલી ખામીને કારણે તૈયાર થયેલો મકાઈનો પાક ભળભળ બળવા લાગ્યો હતો. સુસવાટા ભેર ફૂંકાતા પવને આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને જોતજોતામાં ૧૨ એકર જમીન પર પથરાયેલો પાક ખાખ થઈ ગયો હતો.

📌ઘટનાની વિગત:

સોમવારે બપોરે ચાંદોદ-નવા માંડવાની સીમમાં રેલ્વે સ્ટેશન તરફ જતી નેર વિસ્તારના ખેતરો પરથી પસાર થતી વીજ લાઈનમાં એકાએક શોર્ટ સર્કિટ થયું હતું. વીજ લાઈનમાંથી નીકળેલા તણખા તૈયાર મકાઈના ખેતરમાં પડતા જ આગ લાગી હતી. ખેડૂતોએ પાણીનો મારો ચલાવી અને ડભોઇ ફાયર ફાઈટરની મદદ લઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવો અશક્ય બન્યો હતો.

🧐પાયમાલ થતા ખેડૂતો:

આ ભયાનક આગમાં પાંચ ખેડૂતોની આખા વર્ષની મહેનત બળીને રાખ થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદની આફત આવી હતી, બજારમાં મકાઈના યોગ્ય ભાવ મળતા નથી અને હવે આ અકસ્માતે અમને પાયમાલ કરી દીધા છે. હજારો રૂપિયાનું બિયારણ, ખાતર અને રાત-દિવસની મજૂરી બાદ જ્યારે પાક લણવાનો સમય આવ્યો ત્યારે જ આ દુર્ઘટના ઘટી છે.

🗣️વળતરની પોકાર:

પાયમાલ થયેલા ખેડૂતોએ હવે એમજીવીસીએલ (MGVCL) સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપનીની નબળી જાળવણીને કારણે આ નુકસાન થયું છે, તેથી સરકારે અને વીજ કંપનીએ તાત્કાલિક સર્વે કરી યોગ્ય આર્થિક વળતર ચૂકવવું જોઈએ.

🫵જ્યારે અન્નદાતા પર આવી આફતો આવે છે ત્યારે તંત્રના કાન સુધી તેમની ચીસ ક્યારે પહોંચશે તે જોવું રહ્યું.

Continue Reading
Editor's Exclusive19 hours ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara2 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur3 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National4 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat4 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara5 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara6 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending