Connect with us

Vadodara

વડોદરાઃ RTO કચેરીમાં બોમ્બની ધમકીથી હડકંપ; બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ત્રાટક્યા, સેંકડો અરજદારોના જીવ અધ્ધર

Published

on

  • RTO માં બોમ્બનો ફફડાટ: અજાણ્યા શખ્સના ઈમેલથી વડોદરા પોલીસ બેડામાં દોડધામ; કચેરીને ‘ઝેરી બોમ્બ’ થી ઉડાવી દેવાની અપાઈ ધમકી.
  • તાત્કાલિક ખાલી કરાવાઈ કચેરી: સેંકડો અરજદારો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા; RTO ના તમામ પ્રવેશદ્વારો સીલ.
  • સઘન સર્ચ ઓપરેશન: BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ; પાર્કિંગમાં ઉભેલા વાહનોનું પણ કરાયું ચેકિંગ.
  • સાયબર ક્રાઈમ એક્શનમાં: ધમકીભર્યા મેઈલનું IP એડ્રેસ ટ્રેસ કરવાની કામગીરી શરૂ; અગાઉ અમદાવાદ બાદ હવે વડોદરા નિશાન પર.

વડોદરા: વડોદરા શહેરની પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માં આજે બપોરે તે સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો સંદેશો મળ્યો. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરના સમયે કચેરીમાં ‘ઝેરી બોમ્બ’ બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેઈલ મળતા જ RTO તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

💣સુરક્ષા એજન્સીઓનો કાફલો ઉતારાયો:

ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. મિનિટોમાં જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો RTO કચેરી પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે કચેરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું અને ત્યાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સેંકડો અરજદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.

🚨ખૂણેખૂણાની તપાસ:

હાલમાં પોલીસ દ્વારા સમગ્ર RTO સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પોલીસની ટીમો કચેરીની અંદર, સર્વર રૂમ, રેકોર્ડ રૂમ તેમજ બહાર પાર્કિંગમાં ઉભેલા વાહનોની સઘન તપાસ કરી રહી છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બેગ જણાય તો તેની પ્રોટોકોલ મુજબ તપાસ કરવામાં આવી રહી છે.

📧સાયબર એક્સપર્ટ્સ દ્વારા તપાસ:

પોલીસ કમિશનરના આદેશથી સાયબર ક્રાઈમની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે. જે ઈમેલ આઈડી પરથી આ ધમકી મોકલવામાં આવી છે તેનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ગંભીર મજાક (Hoax Call/Email) હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

🫵અમદાવાદમાં પણ RTO માં mail મળ્યો હતો આજે તેના બાદ , વડોદરાની સરકારી કચેરીઓને નિશાન બનાવવાનો આ પ્રયાસ ચિંતાનો વિષય છે. શું આ મેઈલ પાછળ કોઈ મોટી સાઝિશ છે કે કોઈની ખોટી મજાક? તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Continue Reading
Vadodara33 minutes ago

વડોદરામાં ‘ઘર ફૂટે ઘર જાય’ જેવો ઘાટ: ફ્લિપકાર્ટની ઓફિસમાંથી જ ₹1.86 લાખના મોબાઈલ ચોરનાર ડિલિવરી બોય ઝડપાયો

Vadodara2 days ago

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

Vadodara3 days ago

વડોદરા: પાણીગેટ પોલીસે સિકલીગર ગેંગના આરોપીને ઝડપી 5 ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી, ₹5.41 લાખનો મુદ્દામાલ કબજે

Vadodara4 days ago

ટ્રોલીબેગ અને કાળી બેગમાં છુપાવીને લવાતો હતો માદક પદાર્થ: બાતમીના આધારે પોલીસે ઘર પાસે વોચ ગોઠવી દબોચી લીધો.

Gujarat4 days ago

બેંગકોક-મુંબઈ-વડોદરા રૂટ પર ડ્રગ્સની હેરાફેરી: વડોદરાના જયંતી પ્રજાપતિને ડિલિવરી આપી પરત ફરતી વખતે તસ્કરો સકંજામાં

Vadodara5 days ago

વડોદરા: ઝેપ્ટો ઓર્ડરનું ₹264 રિફંડ મેળવવા જતાં મહિલાનો મોબાઈલ હેક થયો, ખાતામાંથી ₹55,000 કપાતા વારસિયા પોલીસમાં ફરિયાદ

Vadodara6 days ago

માત્ર અઢી કલાકમાં ₹17 લાખની ચોરી અને 5 સ્થળોએ તસ્કરોનો સપાટો! શહેરમાં તસ્કરોનો આતંક; કારેલીબાગ, ગોત્રી, નિઝામપુરા અને બાપોદ સહિત 5 સ્થળોએ ત્રાટકી

Savli7 days ago

ભરબપોરે પણ પ્રકાશિત સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોમાં રોષ: એક તરફ ખેડૂતો વીજળી માટે વલખાં મારે છે, બીજી તરફ વીજળીનો વેડફાટ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 days ago

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

Vadodara3 weeks ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat2 months ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 months ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Trending