Connect with us

Vadodara

વડોદરા: બાજવા રેલવે સ્ટેશન પાસેના ગોડાઉનનું શટર તોડી કોપર ચોરતી ત્રિપુટીને જવાહરનગર પોલીસે ઝડપી પાડી

Published

on

વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની મિલકત સંબંધી ગુનાઓ રોકવાની સૂચના હેઠળ જવાહરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. બાજવા વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી કોપર કેબલના સ્ક્રેપની ચોરી કરનાર ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.

🚨ખાનગી બાતમી અને સર્ચ ઓપરેશન

જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડો. બી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, રણોલી રેલવે સ્ટેશનથી GACL જવાના રસ્તા પર ત્રણ શંકાસ્પદ ઇસમો પ્લાસ્ટિકના મીણીયામાં ચોરીનો કોપર કેબલ લઈને તેને વેચવાની પેરવીમાં ઉભા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણેય ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.

✍️રૂ. ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસે રહેલા પ્લાસ્ટિકના મીણીયાની તપાસ કરતા તેમાંથી ૧૦૨ કિલોગ્રામ કોપર કેબલનો સ્ક્રેપ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹૧,૧૩,૨૨૦/- થાય છે. આરોપીઓ પાસે આ માલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી.

🧐૨૦ દિવસ પહેલા ગોડાઉનનું શટર તોડ્યું હતું

પોલીસની યુક્તિ-પ્રયુક્તિથી કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, અંદાજે ૨૦ દિવસ પહેલા રાત્રિના સમયે તેઓએ બાજવા રેલવે સ્ટેશન સામે આવેલા જી.એમ. કમ્પાઉન્ડના એક ગોડાઉનનું શટર તોડી આ કોપરની ચોરી કરી હતી.

👇ઝડપાયેલા આરોપીઓના નામ

૧. અર્જુનસિંગ લાલસિંગ સીકલીગર (ઉ.વ. ૨૬, રહે. બાજવા)

૨. વિપુલકુમાર વિનોદભાઈ બારીયા (ઉ.વ. ૨૦, રહે. ગોકુલનગર, બાજવા)

૩. સન્ની દીલુભાઈ દેવીપૂજક (ઉ.વ. ૨૩, રહે. બાજવા)

👮કાયદેસરની કાર્યવાહી

જવાહરનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી

Continue Reading
Vadodara1 hour ago

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Vadodara3 hours ago

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Vadodara3 hours ago

વડોદરા: પાણીની તંગી વચ્ચે વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપોનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસની તાત્કાલિક સમારકામની માંગ

Vadodara1 day ago

વડોદરા: દીપક નાઇટ્રાઇટ લિમિટેડ સાથે રૂ. 47 લાખની સાયબર ઠગાઈ, ઈ-મેઈલ હાઈજેક કરી ઠગોએ પૈસા પડાવ્યા

Gujarat1 day ago

દારૂબંધીમાં દારૂની મહેફિલ?: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાર પલટી મારી ખેતરમાં ખાબકતા મચી અફરાતફરી

Karjan-Shinor1 day ago

પ્રેમ પરત મેળવવાની લાલચ: કરજણની યુવતી સાથે રૂ. 3.66 લાખની ઠગાઈ કરનાર નકલી ફાઇનાન્સર ઝડપાયો

Vadodara1 day ago

મત લીધા પછી જનતાને ભૂલ્યા નેતાઓ: વોટ આપ્યા તો મળ્યું ગંદુ પાણી વોર્ડ નં. 16 ના શાંતિનગરની દુર્દશા, હેન્ડપંપના સહારે રહીશો!

Vadodara2 days ago

વડોદરામાં પોલીસની મોટી કાર્યવાહી : મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી 30.59 લાખનો દારૂનો જથ્થો જપ્ત, ડ્રાઈવર ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Trending