Connect with us

Vadodara

નંદેસરી પોલીસ ઉંઘતી ઝડપાઈ: ઘર આંગણેથી લાખોનો દારૂ પસાર થયો પણ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય.

Published

on

વડોદરામાં પ્રોહિબિશનની અમલવારી વચ્ચે PCB ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને દારૂના સોદાગરોની ઊંઘ ઉડાવી દીધી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

👉ઘટનાની વિગત

પીસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમી મુજબ, ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહેલા એક સફેદ રંગના અશોક લેલેન્ડ ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી. આ બાતમીને આધારે નંદેસરી ચોકડી પાસે ફાજલપુર ઉતરવાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

શરૂઆતમાં તપાસ દરમિયાન ટ્રકમાં કંઈ શંકાસ્પદ જણાયું નહોતું, પરંતુ પોલીસે જીવત તપાસ કરતા ડ્રાઇવરની કેબિનની પાછળ ખાસ રીતે બનાવેલા ‘ચોરખાના’ મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

📍મુદ્દામાલ અને ધરપકડ

​પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેરના રહેવાસી બે શખ્સોની ધરપકડ કરી છે:

  1. જોધારામ જોગારામ જાટ (ડ્રાઈવર)
  2. ભાગીરથ સમારામ જાટ (ક્લીનર)

✍️કુલ જપ્ત કરેલ મુદ્દામાલ:

  • વિદેશી દારૂ-બિયર: ₹34.87 લાખ
  • ટ્રકની કિંમત: અંદાજે ₹15 લાખ
  • રોકડ અને મોબાઈલ: ₹23,000 થી વધુ
  • કુલ આંકડો: ₹50.10 લાખ

🚨નંદેસરી પોલીસ સવાલોના ઘેરામાં

આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી બાબત નંદેસરી પોલીસની નિષ્ક્રિયતા રહી છે. એક્સપ્રેસ હાઈવે પરથી આટલી મોટી માત્રામાં દારૂ પસાર થઈ રહ્યો હતો અને પેટ્રોલિંગ કરતી નંદેસરી પોલીસને તેની ગંધ પણ ન આવી. પીસીબીની આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

🧐વોન્ટેડ આરોપીઓ

​તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો સુત્રારામ સારણ જાટ અને સુરજખાન નામના શખ્સોએ મંગાવ્યો હતો. હાલ પોલીસે કુલ ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara13 hours ago

વડોદરા: HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો; મુખ્ય સપ્લાયર અશોક ચૌધરી રાજસ્થાનથી અરેસ્ટ

Vadodara15 hours ago

વડોદરા: ભાલેજથી ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ; એક્સેસ સ્કૂટરની ડેકીમાંથી 40 કિલો જથ્થો મળતા દંપતી ઝડપાયું

Vadodara16 hours ago

વડોદરા: માંજલપુર પોલીસે કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી; પત્તા રમતા 10 જુગારીઓ ₹69,300 ના મુદ્દામાલ સાથે પકડાયા

Politics16 hours ago

ડિજિટલ ક્રાંતિ કે વ્યંગ્યનું તોફાન? CJP ની લોકપ્રિયતાથી સરકારમાં હલચલ; એકાઉન્ટ બ્લોક છતાં ફોલોઅર્સમાં ઉછાળો

Vadodara17 hours ago

ગોવાથી ગુજરાત આવી રહેલું દારૂનું કન્ટેનર વડોદરા LCB એ આંતર્યું; 6180 નંગ દારૂના ક્વાર્ટરિયા સાથે કુલ ₹1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત

Waghodia18 hours ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli22 hours ago

‘મલાઈ’ખોર તંત્રનો ભોગ બન્યા કામદારો: ગેરકાયદેસર માટી ખનન બન્યું મોતનું કારણ; ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં કરોડોનું ટ્રસ્ટ કૌભાંડ: 3.22 કરોડની ઉચાપત મામલે 15 સામે ગુનો; કોર્ટના હુકમ બાદ વરણામા પોલીસ હરકતમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia18 hours ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli6 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending