Gujarat14 hours ago
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ,સરસ્વતી નદીમાં ઘોડાપૂર..
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ...