Vadodara3 hours ago
સ્માર્ટ સિટી વડોદરાના ‘સ્માર્ટ’ તંત્રની પોલ ખુલી: ચોમાસાની શરૂઆતમાં જ 10 પૈકી 4 વોટર લેવલ સેન્સર બંધ
વડોદરા: ચોમાસાની સિઝન શરૂ થતાં જ વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ છે. શહેરમાં પૂરની સ્થિતિ પર નજર રાખવા માટે લાખોના ખર્ચે લગાવવામાં આવેલા...