International3 hours ago
હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?
વડોદરા (ઇન્ટરનેશનલ ડેસ્ક): વિશ્વ હજુ કોવિડ-19 ના પ્રકોપમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યાં ‘સેલ’ (Cell) જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેટેસ્ટ રિપોર્ટે આરોગ્ય નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે....