Gujarat3 hours ago
આંસુ અને આક્રોશ વચ્ચે ડિમોલિશન: વર્ષો જૂના આશરા છીનવાતા પરિવારો રઝળી પડ્યા, રાજકોટમાં કલમ-163 લાગુ.
રાજકોટ મહાનગરપાલિકા આજે એક ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ડિમોલિશન ઓપરેશન હાથ ધરી રહી છે. દાયકાઓથી આજી નદીના પટમાં અને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી...