International3 hours ago
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતની પાડોશી ધર્મની ભૂમિકા: બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા મોકલાયું 5000 ટન ડીઝલ
નવી દિલ્હી/ઢાકા: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના આજે 11મા દિવસે વિશ્વભરમાં ઈંધણનું સંકટ ઘેરાયું છે. આ કપરા સમયમાં ભારતે બાંગ્લાદેશની વહારે આવીને 5000...