Gujarat3 hours ago
હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ
હાલોલ/પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પર આજે 6 એપ્રિલના રોજ અચાનક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો. અહીં આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં એકાએક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો...