ગાંધીનગર: રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ગુજરાત ભાજપ સંગઠન સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપ કોર કમિટીની મહત્વની...
ડભોઇ: સરકાર એક તરફ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની વાતો કરે છે અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સફાઈ પાછળ લાખોના ખર્ચના દાવા કરે છે, પરંતુ ડભોઇ તાલુકાના સીમલીયા...
(મૌલિક પટેલ -એડિટર) એક વ્યક્તિ એક હોદ્દાના નિયમમાં ભાજપમાં અનેક જુના ચહેરાઓ કે જોઈ વર્ષોથી સત્તાની આસપાસ ફર્યા કરે છે તેઓને ઘરભેગા કરીને નવા યુવા ચહેરાઓને...
(મૌલિક પટેલ-એડિટર) વડોદરા જીલ્લા ભાજપમાં કાર્યકરો ખૂટી પડ્યા હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. એક પરિવાર એક હોદ્દો અને એક વ્યક્તિ એક હોદ્દાની વાત અભરાઈએ...
ડભોઇ: વિશ્વના ખૂણે ચાલતા યુદ્ધની પરોક્ષ અસરો હવે ગુજરાતના ડભોઇ પંથકમાં વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણ અને ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધને કારણે ડભોઇ શહેર...
ગાંધીનગર: ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછતને લઈ ફેલાયેલી અફવાઓનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં જોરશોરથી ગાજ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે...
વડોદરા જિલ્લાના ડભોઇ અને ચાણોદ પંથકમાં ગઈકાલે સાંજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. મિની વાવાઝોડાને કારણે તૈયાર...
વડોદરા (સાવલી): વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.તેને લઈ ધારાસભ્ય કેતનભાઈ ને મૌલિક...
ગાંધીનગર: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ થશે. મુખ્યમંત્રી...
આંગણવાડી બહેનોનો સરકાર સામે ગર્જના, ₹5,000માં ઘર કેમ ચલાવવું ?,17 માર્ચ સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી હડતાળ અને તાળાબંધીની ચીમકી વડોદરામાં આજે આંગણવાડી કાર્યકર અને...