વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુરુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ ના ધાર્મિક...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વડોદરા દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વડોદરા જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ...
આજે વડોદરા માં વિવિધ કેન્દ્રો પર યુજીસી નેટ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા કેન્દ્ર પૈકી એક નીયોટેક ટેક્નિકલ કેમ્પસ છે. આજે સવારે નીયોટેક...
વડોદરા ગ્રામ્યમાં વરણામાં પોલીસ મથકની હદમાં ઇન્ડસ્ટ્રીયલ શેડ બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને અંદર દારૂના કટીંગના ખેલનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા...
કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા વડોદરા ગ્રામ્યમાં આવેલા સાવલી માં રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આજે બપોરના સમયે ટેન્કરમાંથી પીપળામાં...
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સુરેશ ભજીયા હાઉસ ના માલિકના પુત્ર ગૌરાંગ પઢિયાર પર હુમલાની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી...
વડોદરા સહિત રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં નબળા વર્ગના લોકો માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારે આવાસની યોજનાઓ અમલમાં મુકી છે. ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે...
તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા સ્મશાનોનો ઇજારો ખાનગી સંસ્થાઓને સોંપ્યો હતો. તે બાદ ભારે વિરોધ જોવા મળ્યો હતો. સ્મશાનોમાં કરોડો રૂપિયાનો વહીવટ સોંપવાના નિર્ણયને ફેરબદલ કરવા માટે...
વડોદરા ની કુખ્યાત ચૂઇ ગેંગ વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ (GUJCTOC) ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના 7 સાગરીતો વિરૂદ્ધ કુલ મળીને 128 જેટલા ગુનાઓ...
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂબંધીની અમલવારી માટે અસરકારક કામગીરી કરવામાં આવે છે. વિતેલા મહિનાઓમાં પોલીસ કાર્યવાહી દરમિયાન...