Gujarat3 hours ago
વિધાનસભામાં ‘વર્લ્ડ કપ’ની પીચ પર રાજકારણ: પ્રજાના પ્રશ્નો બાજુમાં અને ‘ટિકિટ’ માટે ધારાસભ્યોની વેદના!
વડોદરા/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે જનતાના પ્રશ્નો માટે હોય છે, પરંતુ 12મા દિવસે ગૃહમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. રાજ્યના ધારાસભ્યો પ્રજાની સમસ્યાઓ...