Vadodara2 weeks ago
વડોદરા : વકીલ એ પોતાની ઓફિસ માં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
આરોપીએ જુલાઈના પહેલા વિકમાં પીડીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. તેણે ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા હતા અને આ ફોટો એક મિત્રને મોકલ્યા હતા....