Connect with us

Vadodara

વડોદરામાં કારેલીબાગ પોલીસે 17 જુગારીઓને રંગેહાથ ઝડપ્યા, 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત.

Published

on

વડોદરામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ધમધમતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 17 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે.

કારેલીબાગ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સલાટવાડા મેન રોડ પર આવેલી મોહન બિલ્ડિંગના એક મકાનમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે પ્લાન બનાવીને રેડ કરી હતી.

✍️કાર્યવાહીની વિગતો:

  • ધરપકડ: પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી શંકર વિષ્ણુભાઇ મોરે સહિત કુલ 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા જુગારીઓમાં (1) શંકર વિષ્ણુભાઇ મોરે (2) સંજય જ્યંતિભાઇ બારોટ (3) પ્રકાશ ઉર્ફે પકીયો આનંદરાવ પવાર (4) જીતેશ કિશનભાઇ પવાર (5) સુમીત વિલાસભાઇ ખાનવીલકર (6) રવિ ભરતભાઇ ચૌધરી (7) મનોજ સુરેશભાઇ ટાયરે (8) સંતોષ કિશનકુમાર ગુપ્તા (9) અમીત કમલેશભાઇ પાંડે (10) નિલેશ પાંડુરંગ પવાર (11) અજય દિલીપભાઇ રાવલ (12) કિરણ ચંદ્રકાંતભાઇ પવાર (13) પંકજ નારાયણભાઇ પાર્ટે (તમામ રહે. સલાટવાડા), (14) રવિ નારાયણભાઇ બોરસે (રહે. સરકારી પ્રેસની સામે, સ્વામી સમર્થ એપાર્ટમેન્ટ) (15) શ્રવણ પુનમભાઇ રાણા (રહે. નવીધરતી, ગોલવાડ) (16) યશવંત તુકારામભાઇ ઉત્તેકર (રહે. હરિનગર, ગોત્રી રોડ) (17) અનિલ ચંદ્રકાંતભાઇ રાણા (રહે. રાણાવાસ, કાપડી પોળ, રાવપુરા)નો સમાવેશ થાય છે.
  • મુદ્દામાલ: તપાસ દરમિયાન પોલીસને રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,22,000ની મતા મળી આવી છે, જે જપ્ત કરવામાં આવી છે.
  • વોન્ટેડ: આ કેસમાં અન્ય એક આરોપી સંતોષ સખારામ મોરે હાલ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.

🚨પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના સલાટવાડા વિસ્તારના છે, જ્યારે રાવપુરા, ગોત્રી અને નવી ધરતી વિસ્તારના શખ્સો પણ જુગાર રમવા અહીં એકઠા થયા હતા. મુખ્ય સૂત્રધાર શંકર મોરેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ મિત્રો સાથે મળીને અહીં જુગાર રમતા હતા.

🫵રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ પર પોલીસની આ રેડથી સ્થાનિકોમાં પણ હાશકારો જોવા મળ્યો છે. હાલમાં કારેલીબાગ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

Gujarat6 hours ago

પોરબંદરમાં નૌસેનાનું UAV ક્રેશ: ધરમપુર ગામ નજીક સર્જાયો અકસ્માત, સ્થાનિકોમાં કુતૂહલ

Vadodara7 hours ago

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: પાંચ દિવસથી ખુલ્લો ભુવો, મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

Vadodara7 hours ago

મકરપુરામાં કમનસીબ અકસ્માત: બાંધકામ સાઇટ પરથી 28 વર્ષીય શ્રમિક પટકાતા ગંભીર હાલતમાં

International8 hours ago

દરિયાઈ સુરક્ષા પર મોટો ખતરો: કતારથી દહેજ આવતા LNG ટેન્કર પર હોર્મુઝના અખાતમાં ડ્રોન હુમલો

Vadodara10 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara12 hours ago

સંગઠનના “ઝીરો એફર્ટસ” સાથે સાવલી APMCમાં ધારાસભ્યની ઈચ્છા પ્રમાણે હોદ્દાની ફેરબદલી થઇ!

Vadodara13 hours ago

કળિયુગી તસ્કરોએ ભોલેનાથના મંદિરને પણ નિશાન બનાવી દાનપાત્ર માંથી રોકડ રકમ ઉપાડી ગયા

Vadodara1 day ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara10 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara3 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Trending