Vadodara
વડોદરા: સમા વિસ્તારની કરોડોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
Published
9 months agoon
વડોદરાના સમા વિસ્તારમાં થયેલી હાઈ-પ્રોફાઈલ ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. નંદનવન સોસાયટીમાં થયેલી 18 લાખની ચોરીનો ભેદ ઉકેલવા જતાં પોલીસે કરોડોનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને બે રીઢા ગુનેગારોને દબોચી લીધા છે.

વડોદરા શહેરના સમા વિસ્તારની નંદનવન સોસાયટીમાં થોડા સમય પહેલા તસ્કરોએ ત્રાટકીને રૂ. 18 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
👇ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીની વિગતો:

- ઝડપાયેલા આરોપી: તપાસના અંતે પોલીસે મુખ્ય આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ ઉર્ફે નિખીલ કિશનલાલ દધીચ અને તેના સાગરીત સુરેશ ઉર્ફે રાજવીર દેવનારાયણ સેનને ઝડપી પાડ્યા છે.
- જંગી મુદ્દામાલ જપ્ત: આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 74,30,644નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
- એક સાથે 4 ભેદ ઉકેલાયા: આ બંને આરોપીઓની ધરપકડ બાદ શહેરમાં થયેલી અન્ય 3 ચોરીઓ સહિત કુલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓ પરથી પડદો ઊંચકાયો છે.
🚨પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓ અત્યંત પ્રોફેશનલ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. બંધ મકાનોને નિશાન બનાવી ગણતરીની મિનિટોમાં હાથફેરો કરી લેવાની તેમની પદ્ધતિથી પોલીસ પણ ચોંકી ઉઠી છે
👮વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લાખોની ચોરીના ભેદ ઉકેલાતા સમા વિસ્તારના રહીશોએ પણ હાશકારો અનુભવ્યો છે. હાલ પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ કરી રહી છે કે જેમાં અન્ય મોટા ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત