Gujarat4 days ago
ગુજરાત : દ્વારકાના મંદિર પર અનોખી ઘટના બની! મંદિરના શિખર પર બિલાડી ચઢી ગઈ, શું કોઈ મોટા સંકેતનો ઈશારો છે?
ગઈકાલે જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ...