Vadodara4 weeks ago
એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો
વડોદરા શહેર નજીક નંદેસરીમાં અનેક મોટા અને માનાન્કિત ઉદ્યોગો આવેલા છે. જે પૈકીના કેટલાક ઉદ્યોગોએ ઔદ્યોગિક ક્રાંતિમાં વડોદરાને આગવી ઓળખ પણ અપાવી છે. જયારે આજે આ...