Connect with us

Vadodara

વડોદરા: રેલવે ટ્રેક પર યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા?

Published

on

વડોદરા: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાકરિયાપુરા ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે, જેમાં યુવકનું માથું અને ધડ 10 ફૂટના અંતરે અલગ-અલગ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

🛤️ઘટનાની વિગત: રેલવે ફાટક પાસે ભયાનક દ્રશ્યો

ગુરુવારે રાત્રે આશરે 8:30 વાગ્યાની આસપાસ રેલવે કંટ્રોલ રૂમ દ્વારા નંદેસરી પોલીસને જાણ કરવામાં આવી હતી કે સાકરિયાપુરા રેલવે ફાટકથી માત્ર 300 મીટર દૂર એક યુવકનો મૃતદેહ પડ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા ASI મૂળજીભાઈ આહીર સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

🚨પોલીસ તપાસ અને ઓળખના પ્રયાસો

​પોલીસને ઘટનાસ્થળેથી જે મૃતદેહ મળ્યો છે તેની હાલત અત્યંત ખરાબ હતી. હાલ પોલીસ સામે સૌથી મોટો પડકાર યુવકની ઓળખ કરવાનો છે. આ માટે પોલીસે:

  • નંદેસરી, અનગઢ, ફાજલપુર અને સાકરિયાપુરા સહિતના આસપાસના ગામોમાં તપાસ તેજ કરી છે.
  • સ્થાનિક લોકો અને રેલવેના કર્મચારીઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
  • ગુમ થયેલા વ્યક્તિઓના રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

🏥સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ

નંદેસરી પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

🧐રહસ્ય અકબંધ: યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે કે પછી તે કોઈ અકસ્માતનો ભોગ બન્યો છે? અથવા આ કોઈ અન્ય ઘટના છે? તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

Continue Reading
Vadodara9 hours ago

ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ

Vadodara5 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli1 week ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi1 week ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara1 week ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara1 week ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara1 week ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara1 week ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 week ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending